Sunday, March 4, 2012

સુવિચાર


૧. એક પુસ્તક ૧૦૦ મિત્રો ની ગરજ સારે છે.
૨. વાંચન જીવન માં જ્ઞાન વર્ધક છે.
૩. રોજ એક કલાક વાંચન કરવાથી નવીન જાણકારી પ્રાપ્ત થાય છે.
૪. દરરોજ બોધપાઠ શીખવે એવી વાર્તાઓ નું વાંચન કરવું જોયે .
૫. જ્ઞાન એ જીવન ની મહત્વ ની મૂડી છે.